સુરત બ્રેકીંગ : ઇ.વી.એમનું ડેમોસ્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવી

સુરત બ્રેકીંગ
બારડોલી નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે દરેક પક્ષના ઉમેદવારોની હાજરીમાં ઇ.વી.એમ નું ડેમોસ્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવી
બારડોલી નગરપાલિકા ના 9 વોર્ડ માટે 54 ઉમેદવારો મેદાનમાં ચૂંટણી અધિકારી પણ હાજરીમાં કામગીરી હાથ ધરાઈ