સુરત બ્રેકીંગ : એસઓજીએ 19.94 લાખના MD ડ્રગ્સ સાથે યુવતીને ઝડપી પાડી

સુરત બ્રેકીંગ
સુરતમાં નશાનો કારોબાર
એસઓજીએ સુરત રેલ્વે સ્ટેશન પાસેથી
19.94 લાખના MD ડ્રગ્સ સાથે સગરામપુરાની યુવતી ઝડપી પાડી
યાસ્મીન બાનું ઉર્ફે મન્ના કાદરમીયાં શેખ - રહે. રાજ ગેસ્ટ હાઉસ પાસેને ઝડપી પાડી
જથ્થો મુંબઈના સોનુ નામના આરોપીએ આપ્યો હોવાની કબૂલાત
પોલીસે સાજીદ અને સોનુને વોન્ટેડ જાહેર કર્યા છે.