સુરત બ્રેકીંગ : કોંગ્રેસના એસસી સેલના પ્રમુખ જોડાયા ભાજપમાં

સુરત બ્રેકીંગ
અમરોલી વોર્ડ નંબર એક કોંગ્રેસમાં ભૂકંપ
સુરત કોંગ્રેસના એસસી સેલના પ્રમુખ ભાજપમાં જોડાયા
500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
કોંગ્રેસ રાજીનામાં ની હોળી કરવામાં આવશે
કોંગ્રેસને હરાવવા તમામ પ્રયાસો કરાશે
અમિત ચાવડાનું સ્વાગત બરાબર ન કરાતા ટિકિટ નહિ અપાઈ