સુરત બ્રેકીંગ : કડોદરા નગરપાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને મળી સામાન્ય સભા

સુરત બ્રેકીંગ
કડોદરા નગરપાલિકા પ્રમુખ અધ્યક્ષ સ્થાને મળી સામાન્ય સભા
નગરપાલિકાનાં પહેલા અઢી વર્ષ માટે કારોબારી કમિટીની રચના કરાઇ
જિલ્લા મહામંત્રી યોગેશભાઈ પટેલ તેમજ ઉપ પ્રમુખ કેતનભાઇ પટેલ દ્વારા મેન્ડેટ જાહેર કરાયું
કારોબારી અધ્યક્ષ તરીકે અંકુરભાઇ દેસાઈ ની નિયુક્તિ કરાઇ
જાહેર બાંધકામ સમિતિ ધનંનજય ઝાહ, તથાં ગટર સમિતિ માટે કર્ણાભાઈ ભરવાડની નિયુક્તી
આકારણી સમિતિ જીગ્નેશાબેન પરમાર તેમજ પાણી સમિતિ અનિલભાઈ સિંહને ફાળવાઈ
તમામ ચૌદ જેટલી સમિતિઓનું મેન્ડેટ જાહેર કરાયું
સભાનાં એજન્ડામાં નગરનાં વિકાસ ને લગતાં વિવિધ કામોને બહાલી અપાઇ