સુરત બ્રેકીંગ : નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે : 200 બેડની વ્યવસ્થા કરાશે

સુરત બ્રેકીંગ
સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ બનેલી કિડની હોસ્પિટલમાં નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
શરૂઆતમાં 200 બેડની વ્યવસ્થા કરાશે
હોસ્પિટલની કેપેસિટી 750 બેડની છે
સિવિલ તંત્ર દ્વારા સરકાર પાસે મેન પાવર, વેન્ટિલેટર, સહિતની માંગણી પણ કરાશે