સુરત બ્રેકીંગ : નવી સીવીલ હોસ્પિટલમાં આગની ઘટનાને લઈ મોકડ્રિલ

સુરત બ્રેકીંગ
સુરત નવી સીવીલ હોસ્પિટલમાં આગની ઘટનાને લઈ મોક ડ્રિલ
નવી સીવીલમાં આવેલ કિડની બિલ્ડીંગમાં મોકડ્રિલ કરાઈ
હોસ્પિટલમાં ઉપલબ્ધ સ્ટાફ ને પ્રશિક્ષણ આપવામાં આવ્યું
આગની ઘટનામાં કઈ રીતે કામગીરી કરવી તેની જાણકારી આપવામાં આવી
મહિલા સ્ટાફ ને પણ ટ્રેનિંગ આપવામાં આવી