સુરત બ્રેકીંગ : પેટ્રોલ અને ડીઝલના વધારાને લઇ કોંગ્રેસનો વિરોધ

સુરત બ્રેકીંગ
સુરતમાં પુણા વિસ્તારમાં કોંગ્રેસનો વિરોધ
પુણા કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો
પુણાના એચ.પી પંમ ખાતે વિરોધ કર્યો
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ ને લઈ વિરોધ કરાયો
પોલીસ દ્વારા તમામ કાર્યકર્તા ની અટકાયત કરી