સુરત બ્રેકીંગ : પાંડેસરા વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ

સુરત બ્રેકીંગ
સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે પોલીસ કર્મચારી અને B S F ના જવાનો પણ ફુટ પેટ્રોલીંગમાં જોડાયા
પાંડેસરા બમરોલીમાં સંવેદન શીલ વિસ્તારોમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી
પાંડેસરા વિસ્તારમાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ