સુરત બ્રેકીંગ : ફોર્ચ્યુનર કારના ચાલકે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

સુરત બ્રેકીંગ
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી અવધ બિલ્ડીંગ પાસે અકસ્માત
સુરતમાં અતુલ વેકરીયા બાદ નિમેષ સાકરિયાએ
દારૂ ઢીંચી બેફામ ગાડી ચલાવી અકસ્માત સર્જ્યો
લક્ઝુરિયસ બ્લેક ફોર્ચ્યુનર કાર GJ - 05 - RJ - 0551 એ
એક યુવકને અડફેટે લેતા હિટ એન્ડ રનની ઘટના
નિમેષ દારૂ પીધેલી હાલતમાં બેફામ રીતે ગાડી હંકારતો હતો
ભોગ બનનાર સાગરને બંને હાથમાં ફ્રેક્ચર અને માથાના ભાગે ગંભીર ઇજા
સરથાણા પોલીસ સ્ટેશનમાં નિમેષ સાકરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી