સુરત બ્રેકીંગ : બારડોલી સુગર મિલના મેનેજીંગ ડિરેક્ટરનું કોરોના થી મોત

સુરત બ્રેકીંગ
બારડોલી સુગર મિલના મેનેજીંગ ડિરેક્ટરનું કોરોના થી મોત
પંકજ પટેલ પાંચ દિવસ પહેલા થયા હતા કોરોના સંક્રમિત
પંકજ પટેલ ને પ્રાથમિક સારવાર અર્થે ઉમરાખ હોસ્પિટલ કરાયા હતા એડમિટ
તબિયત વધુ લથડતા સુરત ખાનગી હોસ્પિટલમાં થયું મોત
સુગર મિલ ના સંચાલક અને સભાસદોમાં ગમગીની