સુરત બ્રેકીંગ : ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બંગાળની ઘટનાને લઈ વિરોધ પ્રદર્શન

સુરત બ્રેકીંગ
વરાછા વિસ્તારમાં ભાજપ ના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો વિરોધ
ભાજપના કાર્યકરોએ મેયરનો કર્યો વિરોધ
બંગાળની ઘટનાને લઈ વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો
પાટીદાર આંદોલનમાં શહીદ થયા હતા ત્યારે ક્યાં ગયા હતા તે અંગે સવાલ કરવામાં આવ્યો મેયરને
ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની કરવામાં આવી અટકાયત
હાયરે ભાજપ અને હાયરે મેયરના નારા લગાવામાં આવ્યા
7 લોકોની પુણા પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત