સુરત બ્રેકીંગ : ભેસ્તાનની રામનગર સોસાયટીમાં પેટ્રોલ ચોર CCTV માં થયો કેદ

સુરત બ્રેકીંગ
સુરતમાં પેટ્રોલ ચોરીની ઘટના વધી
પાંડેસરામાં પેટ્રોલ ચોરીની ઘટના ભેસ્તાનની રામનગર સોસાયટીમાં પેટ્રોલ ચોર સી.સી.ટી વી.માં થયો કેદ
ઘણા સમયથી સોસાયટીમાં કરતો હતો પેટ્રોલ ચોરી
ટોળકી દ્વારા પેટ્રોલ ચોરી કરી કરતા હતા મોજ શોખ
શહેરમાં પેટ્રોલ ચોરી ની ફરિયાદો વધી