સુરત બ્રેકીંગ : માતૃશક્તિ પાસે બેનર લગાવવા બાબતે મારામારી

સુરત બ્રેકીંગ
સુરતના પુણા વિસ્તારની ઘટના
માતૃશક્તિ પાસે બેનર લગાવવા બાબતે મારામારી
ભાજપના કાર્યકર્તાએ કરી મારામારી થઈ હોય તેવી લોક ચર્ચા
પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે
મારામારીને પગલે પોલીસ ફરિયાદ નોંધાવા પામી