સુરત બ્રેકીંગ : મોરા ભાગળ થી રાંદેર જતી ગાડીમાં લાગી આગ

સુરત બ્રેકીંગ
સુરતના મોરા ભાગળ વિસ્તારની ઘટના
મોરા ભાગળ થી રાંદેર જતી ગાડીમાં આગ
આગ લાગતા ગાડીના ડાઈવરનો થયો બચાવ
આગ લાગતા મચી દોડધામ
ફાયરે આગ પર કાબુ મેળવ્યો