સુરત બ્રેકીંગ : માસ્ક વગર બીજો કોઈ હાલ ઓપ્શન નથી : પાલિકા કમિશનર

સુરત બ્રેકીંગ
કોરોના કેસ વધતા પાલિકા કામે લાગ્યું
હાલમાં માસ્ક વગર બીજો કોઈ હાલ ઓપ્શન નથી : પાલિકા કમિશનર
દરેક ઝોનમાં 25 રીક્ષા મુકવામાં આવી
વેકસીન અંગે લોક જાગૃતિ માટેના પ્રયાસ કરાયા
નવા સ્ટ્રેન્ટમાં કોરોના નવા લક્ષણ દેખાયા : પાલિકા કમિશનર
તાવ આવવો,શરીર દુખવું, પેટમાં દુખાવો અને આળસ આવી તે નવા લક્ષણો : પાલિકા કમિશનર
એરપોર્ટ અને ટોલ નાકા પર 100 ટકા ટેસ્ટીગ કરવામાં આવી રહ્યું છે
તમામ ઝોનમાં અલગ અલગ અધિકારીની નિમણૂક કરવામાં આવી