સુરત બ્રેકીંગ : રેમડેસીવીર ઇન્જેક્શન માટે કોરોના દર્દીના પરિજનોની લાઈનો

સુરત બ્રેકીંગ
રેમડેસીવીર ઇન્જેક્શન માટે લાઈનો
આજે પણ વિતરિત કરશે ઇંજેક્શન
આજે 4500 ઇન્જેક્શનનો સ્ટોક સિવિલમાં ઉપલબ્ધ
કલેકટરે આપી માહિતી
એક જ ફોર્મમાં હોસ્પિટલે ભરવાની રહેશે તમામ દર્દીની માહિતી
કલેકટરની વ્યવસ્થા છતાં દર્દીના પરિજનોની લાઈનો
હોસ્પિટલ દર્દીના સગાને ઇન્જેક્શન લાવવા માટે પાડી રહી છે ફરજ