સુરત બ્રેકીંગ : લિંબાયત ઝોનનો લાંચિયો ક્લાર્ક ઝડપાયો એસીબીના છટકામાં

સુરત બ્રેકીંગ
સુરત એસીબીના છટકામાં લિંબાયત ઝોનનો લાંચિયો ક્લાર્ક ઝડપાયો,
વેરો ઓછો બતાવવા માંગી હતી લાંચ
પાલિકાના ભ્રષ્ટ કારકૂને નિવૃતિના
એક મહિના પહેલાં પણ લાંચ માંગવાની ન છોડી,
આકારણી વિભાગનો 58 વર્ષીય કલાર્ક અમૃત વસ્તાભાઈ પરમાર
જે લોકોની મિલકતના કરનો લાખો રૂપિયાનો ચૂનો ચોપડવા માટે
મિલ્કતદારો પાસે લાંચ લેતો હોવાની સતત ફરિયાદ આવતી હતી