સુરત બ્રેકીંગ : વોડ નં.17 ના મહિલા ઉમેદવાર શીતલબેન ભડીયાદરએ કર્યું મતદાન

સુરત બ્રેકીંગ
વહેલી સવારથી શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા શરૂ
મતદાન ને લઈ ઉત્સાહ નો માહોલ
સુરતના યોગીચોક સયામધામ વિસ્તારમાં મતદારો ની લાંબી કતારો
વોડ નં.17 ના મહિલા ઉમેદવાર શીતલબેન ભડીયાદર એ પણ મતદાન કર્યું
તેમના પતિ તેમજ સસરાની સાથે કરવામાં આવ્યું મતદાન
યુવા થી લઈ સિનિયર સીટીઝન મતદાન માટે ઉમટ્યા
સુરતમાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવી સંભાવના