સુરત બ્રેકીંગ : સરથાણા પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી

સુરત બ્રેકીંગ
સુરતના સરથાણા વિસ્તારમાં ફરી લૂંટેરી દુલ્હનનો આંતક આવ્યો સામે
યુવક સાથે લગ્ન કરી રોકડ રૂપિયા રાત્રી દરમિયાન તિજોરી માંથી 4.50 લાખનો મુદ્દા માલ લઈ થઈ ફરાર
મૂળ મહારાષ્ટ્રની યુવતીએ 20 જેટલા લોકો સાથે આ જ રીતે લગ્ન કરી પોતાના બનાવીયા શિકાર હોવાનું બહાર આવ્યુ
સરથાણા પોલીસ એ ગુનો નોંધી આરોપી યુવતીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી
ત્યારે સુરત ના વરાછા વિસ્તારમાં પણ બે દિવસ અગાવ આ જ રીતનો લૂંટેરી દુલ્હન વિરુદ્ધ નોંધાયો હતો ગુનો