સુરત વોર્ડ - 7 માં મતદારોને આકર્ષવા બળદગાડામાં પ્રચાર કરતા લલિત વેકરીયા

સુરત બ્રેકીંગ
સુરત વોર્ડ - 7 માં મતદારોને આકર્ષવા
બળદગાડામાં પ્રચાર કરતા લલિત વેકરીયા
ભાજપના ઉમેદવાર છે લલિત વેકરીયા
મતદાન પૂર્વે જોર શોરમાં પ્રચાર કરતા ઉમેદવારોં
કતારગામ વોર્ડમાં ભાજપને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ