Palanpur : દાંતા તાલુકાના કુડેલ ગામે દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ

રસ્તાની બાબતમાં વાત કરીએ તો જ્યાં જોઈએ ત્યાં રસ્તાઓ સાંકડા થઇ ગયા છે. જેના કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં તકલીફો વેઠવી પડે છે જેના કારણે અકસ્માતો સર્જાવાનો ભય રહે છે. તેરી તાલુકાના ટીડીઓ સાહેબ દ્વારા અમુક અમુક દબાણો દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેથી
દાંતા તાલુકાના કુડેલ ગામે દબાણ હટાવ કામગીરી હાથ કરવામાં આવી હતી જેમાં
કુડેલ ગામ માં દબાણ ની કામગીરી જાણે વહાલા દવાલા નીતિ થી કામગીરી કરાતી હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જ્યા
એક જ શેરી માં ગરીબોના દબાણ તોડાયા બીજા દબાણ ના હટાવાયા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેથી દબાણો દૂર કરવા જતા એક વિધુત બોર્ડ નો દાખલો પડી ગયો હતો. આમા દબાણ હટાવતી વખતે વિદ્યુત બોર્ડ નો થાંભલો પોલીસ કર્મીના માથા પર પડ્યો હતો.આમ પોલીસ કર્મચારી કામ પર પડવાથી કાલ થતા સારવાર માટે ખસેડાયા હતા. ત્યારે તાત્કાલિક તાલુકા T.D.O એ આવા કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી.