Surat Breaking : અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસોમાં વધારો

સુરત બ્રેકીંગ
અઠવા અને રાંદેર ઝોન વિસ્તારમાં કોરોનાના કેસો વધતા તંત્ર ચિંતિત
પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં સોસાયટીઓના પ્રમુખો સાથે મિટિંગ
રાંદેર ઝોન વિસ્તારમાં 150 જેટલી સોસાયટીઓ પ્રમુખ- સેક્રેટરીઓ સાથે મિટિંગ
વધતા કેસોનું પ્રમાણ ઘટાડવા ખાસ મિટિંગ બોલાવવામાં આવી
પ્રતિદિવસ રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાંથી 80 જેટલા કોરોના પોઝીટીવ કેસો
બેઠકમાં પાલિકા કમિશનર,ડેપ્યુટી મેયર, પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા