Surat Breaking : કુડસદ ગામમાં શોર્ટ સર્કિટ થી શેરડીના ખેતરમાં લાગી આગ

સુરત બ્રેકીંગ
સુરતના કુડસદ ગામની ઘટના
શોર્ટ સર્કિટ થી શેરડીના ખેતરમાં લાગી આગ
ખેતરમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં શેરડીના ખેતરમાં લાગી આગ
આગ લાગતા ૧૦ વીંઘાના ખેતરમાં બનાવેલ શેરડીનો ઉભો પાક બળીને ખાખ.
ખેતર માં આગ લાગતા ખેડૂતને ૧૦ લાખ થી વધુ નું નુકશાન