Surat Breaking : કોરોનાને લઈ મનપા કમિશનર હરકતમાં-અઠવા ઝોનમાં શહેરના સૌથી વધુ કેસો

સુરત બ્રેકીંગ
સુરત શહેરમાં કોરોનાનો કહેર
કોરોનાને લઈ મનપા કમિશનર હરકતમાં
કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા કરી વિઝીટ
સોસાયટીમાં જઈ મેળવ્યો તાગ
મનપા કમિશ્નર અઠવા ઝોનમાં વિઝીટ ઉપર
અઠવા ઝોનમાં શહેરના સૌથી વધુ કેસો
કેસો વધતા મનપા કમિશ્નર જાતે વિઝીટ ઉપર
સવારે ઉમટેલી ભીડ મામલે નિવેદન
પ્રથમ દિવસ હોવાથી લોકો વધુ એકઠા થયા
આવતીકાલથી ભીડ મામલે કરશે કાર્યવાહી