Surat Breaking : પાલિકાએ હાથ ધોવા ખરીદેલા બેજીન થયા ભંગાર

સુરત બ્રેકીંગ
સુરત પાલિકાની બેદરકારી આવી સામે
જાણે સુરત શહેર માંથી કોરોના ગાયબ થઈ ગયો હોય તેમ
પાલિકાએ હાથ ધોવા ખરીદેલા બેજીન પડ્યા ભંગાર થયા
પાલિકા દ્વારા મોટા પ્રમાણમાં હાથ ધોવા મોટા ઉપાડે વોશ બેઝિન ખરીદ્યા હતા
વાસ્તદેવડી ગ્રાઉન્ડ ઉપર ભંગાર પડ્યા છે