Surat Breaking : મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે હરિપુરા

સુરત બ્રેકીંગ
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવશે હરિપુરા
સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી
૫૧ બળદ ગાડાઓ કરાયા તૈયાર, સાથે આદિવાસી પરંપરાગત ઘેરૈયાઓનું નૃત્ય પણ
ગુજરાતમાં પણ પરાક્રમ દિવસના રૂપે ભાજપ કરી રહ્યું છે ઉજવણી
1938માં સુભાષબાબુ અહીં બન્યા હતાં કોંગ્રેસ પ્રમુખ
મુખ્યમંત્રી સુભાષચંદ્ર બોઝના મ્યુઝિયમની લેશે મુલાકાત
સવારે 10 કલાકે શરૂ થશે કાર્યક્રમ