Surat Breaking : મનપા કમિશ્નર ટેક્સટાઇલ માર્કેટના રાઉન્ડ પર

સુરત બ્રેકીંગ
સુરત મનપા કમિશ્નર ટેક્સટાઇલ માર્કેટના રાઉન્ડ પર
રિંગરોડ વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં એન્ટીજન રેપીડ સેન્ટર બનાવાયા
ફ્લાયઓવર બ્રિજ નીચે 5 થી વધુ એન્ટીજન કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટર બનાવાયા..
પાલિકા કમિશનરે મુલાકાત કરી વધુમાં વધુ કામદાર કોરોના ટેસ્ટ કરાવે તેવી અપીલ કરી
ટેક્સટાઇલ માર્કેટમાં કોરોના સંક્રમણ ન વધે તે માટે પાલિકા કમિશનરે નવા રેપીડ ટેસ્ટ સેન્ટર બનાવ્યા