Surat Breaking : લિંબાયતમાં એક અજાણ્યા ઈસમ પર જીવલેણ હુમલો

સુરત બ્રેકિંગ
લિંબાયતમાં વિનોબા નગર ખાતે નુ બનાવ
હુમલામાં ઈસમ ને ઇજા 108 મારફતે
ઈસમને હોસ્પિટલ લઈ જવાયા
પોલીસને જાણ થતાં મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યા