Surat Breaking : સૌથી પહેલી કોરોના વેક્સીન અપાશે સ્મીમેરમાં ડો.મોના શાસ્ત્રીને

સુરત બ્રેકીંગ
સુરતમાં સૌથી પહેલી વેકસીન સ્મીમેરમાં ડો.મોના શાસ્ત્રી ને આપવામાં આવશે
ડો.મોના શાસ્ત્રી બાદ ડો.મનું જૈન ને વેકસીન મુકવામાં આવશે..
બંને મહિલા ડોક્ટર સ્મીમેર હોસ્પિટલમાં પ્રોફેસર છે..
પહેલી વેકસીન લેનાર ડો.મોના શાસ્ત્રી સ્મીમેર હોસ્પિટલમાં રેડીયોલોજી માં પ્રોફેસર અને હેડ છે
ડો.મનું જૈન સ્મીમેર હોસ્પિટલમાં માઈક્રો બાયોલોજી માં પ્રોફેસર અને હેડ છે