Surat Breaking : ૧૬ જાન્યુઆરી કોરોના જંગ સામે મહત્વનો દિવસ

સુરત બ્રેકીંગ
૧૬ જાન્યુઆરી શનિવાર નો દિવસ ભારત માટે મહત્વનો દિવસ
શનિવાર ના રોજ રાષ્ટ્ર માટે કોરોના જંગ સામે જડીબુટ્ટી સમાન દિવસ
ચોર્યાસી તાલુકાનાં મોહણી પી.એચ.સી ખાતે કોરોના વોરીયર્સને વેકસીન લગાવાય
૧૦૦ ફ્રન્ટ વોરીયર્સ ને મોહણી પી.એચ.સી.ખાતે લગાવાશે વેકસીન
સુરત કલેક્ટર ધવલ પટેલ રહ્યા હાજર
ઘણી આશાઓ સાથે વિશ્વ ની નજર ભારત તરફ
વેકસીન લગાવાય તે પહેલાં પી.એમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું