Surat : ખજોદ ચોકડી ખાતે east coast નામક હોટલનું ઉદ્ઘાટન કરાયું

સુરત શહેરના ખજોદ ચોકડી ખાતે east coast નામક હોટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આ હોટલમાં લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીરતા દાખવી અલગ પ્રકારના આયોજન કરવામાં આવ્યું છે જેમાં લોકોને હેલ્ધી ફૂડ સાથે હેલ્થી એટમોસ્ફિયર મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે
હોટલના માલિક વિક્રમ ઓસવાલ ના જણાવ્યા અનુસાર આ હોટલમાં ઘણી બધી પ્રકારની સુવિધાઓ આપવામાં આવ્યું છે બાળકો માટે પ્લે ઝોન નો અલગથી ફંડામેન્ટલ બનાવવામાં આવ્યું છે અવનવી પ્રકારની બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે બીજા કરતાં low cost માં સારી વસ્તુઓ જમવાની મળી રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે હોટલ ના ઉદઘાટન સમયે મોટા ઉદ્યોગપતિઓ સાથે રાજકીય નેતાઓ અને ખાસ કરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સેલિબ્રિટીઓ પણ હાજર રહ્યા હતા જેમાં બાઘા ભાઈ ને પૂછતા તેમની સારો પ્રતિભાવ પણ આપ્યો હતો