Tharad Breaking : ડાભી કેનાલમાં મહીલાએ લગાવી છલાંગ

થરાદ બ્રેકીંગ
ડાભી કીલાણા કેનાલની ઘટના આવી સામે
ડાભી કેનાલમાં મહીલાએ જંપલાયુ
અગમ્ય કારણો સર એક બાળક ની માતાએ કેનાલમાં છલાંગ લગાવી
મુળ ગુંધા ગામની મહીલા ભાગીયા તરીકે સોનેથ ગામે રહીતી હતી
ડાભી કેનાલમાં મહીલાએ છલાંગ લગાવતા શોઘખોળ હાથ ધરી
લોકોના ટોળેટોળાં એકઠાં થયા સુઈગામ પોલીસ ઘટના સ્થળે પહોચી