Tharad Breaking : માસ્કના નામે ઉઘરાણી કરતો ડુબ્લીકેટ પોલીસ પકડાયો

થરાદ બ્રેકીંગ
થરાદના ઉટવેલીયા ગામની ઘટના આવી સામે
ડુબ્લીકેટ પોલીસ બની માસ્કના નામે વાહન ચાલકો પાસેથી કરી રહ્યા છે ઉઘરાણી
માસ્કના નામે ઉઘરાણી કરતા સ્થાનિક લોકોએ પકડી પાડ્યા
ચાર યુવકો દ્વારા કરવામાં આવતી હતી ઉઘરાણી
મૂળ આસોદર ગામના ચાર યુવકો હોવાનુ જાણવા મળ્યુ