Visavadar Breaking : સરસઈ ગામે ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ધજાગરા

વિસાવદર બ્રેકીંગ
વિસાવદર તાલુકાના સરસઈ ગામે
ભાજપના કાર્યક્રમમાં 400 થી વધુ લોકો થયા એકઠા સોશિયલ ડિસ્ટન્સ ધજાગરા
ભાજપના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા
૪૦૦ થી વધુ લોકો કરવામાં આવ્યા હતા એકઠાં
કોંગ્રેસના સસ્પેન્ડ લોકોને ભાજપમાં પ્રવેશ આપવાનો હતો કાર્યક્રમ
વિસાવદરના સરસઇ ગામે યોજાયો હતો કાર્યક્રમ
મોટી સંખ્યામાં લોકોના ટોળા જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં કર્યા હતા એકઠા
કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સદસ્યો જોડાયા ભાજપમાં