Visavadar : ખેડૂતો દ્વારા નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરાઈ

વિસાવદર સ્મશાનથી સતાધાર તરફ જતાં રસ્તા પર પેશકદમી દૂર કરવા ખેડૂતો દ્વારા નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી
વિસાવદર સ્મશાનથી સતાધાર તરફ જતા રસ્તા પર પેશકદમી દૂર કરવા ખેડૂતો દ્વારા વિસાવદર નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી.
કે ખેડૂતોને પોતાની વાડીએ ખેતીવાડીના સાધનો લઈને હવામાન ખુબ જ તકલીફ પડી રહી છે જ્યારે પેશકદમી વધતા રસ્તાઓ સાંકડા બની ગયા છે ત્યારે ખેડૂતો પોતાના ખેતીવાડીના સાધનો લઈને ઘરેથી ખેતર તરફ જતા હોય ત્યારે પેશકદમી ના કારણે રસ્તા સાંકડા બની ગયા હોય ત્યાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ત્યારે 30 ખેડૂતોની સઈ સાથે એક લેખિત રજૂઆત વિસાવદર નગરપાલિકા પ્રમુખ કરવામાં આવી
વિસાવદર સ્મશાનથી સતાધાર જતા રસ્તા પર પેશકદમી વધી ગઈ હોય જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરે ખેતર ના સાધનો લઈને જવામાં રસ્તો સાંકડો હોવાના કારણે સાધનો લઈ જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે 30 ખેડૂતોની સઈ સાથે વિસાવદર નગરપાલિકા પ્રમુખને લેખિત રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી