અંકલેશ્વર બ્રેકીંગ : ગુંદલાવ ચોકડી નજીક અકસ્માતમાં 2 બાળકી અને એક મહિલાનું મોત

અંકલેશ્વર બ્રેકીંગ
અંકલેશ્વરના પરિવારને ગુંદલાવ ચોકડી પાસે રાત્રીના સમયે નડ્યો ગમખ્વાર અકસ્માત
દમણ થી રાત્રે પરત અંકલેશ્વર જતી વેળાએ ગુંદલાવ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો
દમણમાં શોક સભામાં હાજરી આપી રાત્રે અંકલેશ્વર પરત ફરતી વેળાએ ઘટના બની
અકસ્માતમાં 2 બાળકી અને એક મહિલાનું મોત થતા પરિવારમાં ગમગમીનો માહોલ સર્જાયો