અંધશ્રધ્ધામાં 25 વર્ષીય મહિલાની નિર્મમ હત્યાનો મામલો

વચલી ઓખા મઢી ગામેં અંધશ્રધ્ધામાં 25 વર્ષીય મહિલાની નિર્મમ હત્યાનો મામલો
એફ.એસ.એલ અને દ્વારકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
ઘટના સ્થળે સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરાઈ
5 આરોપીઓ માંથી એક આરોપી સગો ભાઈ હોવાનું આવ્યું સામે
ઘરના ભુવા મહિલા માટે ઘાતકી બનતા મહિલાનું મૌત થતા અંધશ્રધ્ધામાં પરિવારનો માળો વિખેરાઈ
મસાણ ની મેલડી માહિલા ને આવી હોય ઘરના જ ભૂવાઓએ સાકળ અને ડામ આપી મહિલાને મોતની સફરે મોકલી દીધી