અમરેલી : બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીએ મહત્વ પુર્ણ નિર્ણય કર્યો

બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીએ મહત્વ પુર્ણ નિર્ણય કર્યો કે જરૂરિયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન ના બાટલાઓ આપવાનુ શરૂ કરેલ.
હાલ સમગ્ર વિશ્વમા કોરોના વાયરસે માથું ઉચકતા ફરી હાહાકાર મચાવ્યો અને લોકોના દિન દહાડે મૃત્યુ નિપજી રહ્યા છે હાલ ઓક્સિજન ની ભારે અસ્ત થઈ રહેલ છે તેવા સમયે બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીના ચેરમેને રશ્વીનભાઇ ડોડીયા દ્વારા સતત લોકોને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ત્યારે કોરોના વાયરસની મમરી હાહાકાર મચાવી દીધો અને હાલ ઓક્સિજન ખુબજ જરુરીયાત ઉભી થઈ છે જેથી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા જરૂરિયાત મન દર્દીઓને વિનામૂલ્યે ઓક્સિજન આપવાનું શરૂ કરેલ અને હાલમાં 72 દર્દીઓને ઓક્સિજનના બાટલા પણ આપવામાં આવ્યા છે ત્યારે આ બાબતે મંડળીના ચેરમેને જણાવ્યું હતું કે હાલ ખાનગી કે સરકારી હોસ્પિટલમા હોય તેવા દર્દીઓને ઓક્સિજન બાટલાની જરૂરિયાત હોય અને ડોક્ટરનું પ્રમાણપત્ર આપેલ હોય તો તેવા દરદીઓને વિનામૂલ્યે મંડળી દ્વારા ઓક્સિજન ની સેવા આપશે હાલ આ સેવા કીય કાર્યમાં આશિષભાઈ તાહેરભાઇ, સવજીભાઈ વેકરીયા, શૈલેષભાઈ સીનરોજા,સંજયભાઈ વ્યાસ અભયભાઈ આહીર, હિતેશભાઈ ડોડીયા સહિતના લોકો સેવાકીય કાર્યોમાં જોડાયેલ..