ઉધનામાં દીપરેખા એપાર્ટમેન્ટના તિજા માળની ગેલેરી તૂટી પડી

સુરત બ્રેકીંગ
ઉધના ગામ ગાયત્રી નગર 2 ની ઘટના
દીપરેખા એપાર્ટમેન્ટના તિજા માળની ગેલેરી તૂટી પડી
ઘટનાની જાણ થતાં ફાયરની ટિમ ઘટના સ્થળે ઘસી આવી
સદનશીબ કોઈ જાણ હની નહીં
ઉધના ઝોનનો કાફલો પણ ઘટના સ્થળે પોહચી