ઉપલેટા : 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોના વેક્સીન અપાઈ રહી

સરકારના આદેશ અનુસાર આજે ઉપલેટામાં પણ 45 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને અપાઈ થઈ છે કોરોના વેક્સિન
રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર કુણા વેક્સિન આપવામાં આવી રહી છે જેમાં કોરોના વોરિયર્સ ડોક્ટરો ફ્રાંટલાઈન કોરોના વોરિયર્સ ત્યારબાદ તબક્કાવાર સિનિયર સિટીઝનોને વ્યક્તિ ના પાડી રહી છે સાથે જ આજથી સરકારશ્રીના આદેશ અનુસાર 45 થી 60 વર્ષની ઉંમરના લોકોને આજે કોરોના વેકેશન આપવાનો કાર્યક્રમ છે ત્યારે વાત કરીએ તો
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે રાજમોતી સ્કૂલ ખાતે સરકારના આદેશ અનુસાર કોરોના વેક્સિનેશન ની કામગીરી શરૂ કરાઇ છે જેમાં 45 થી 60 વર્ષ સીનિયર સિટિઝનો અને શિક્ષકો ખાનગી શિક્ષકો સરકારી કર્મચારીઓ સહિતના લોકોને આજે વેક્સીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આ તકે શહેરમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ પ્રમુખ નગર પાલિકા સદસ્યો દ્વારા પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા માં આવી હતી અને લોકોને પણ આ સાથે અપીલ કરાઈ છે કે કોરોના વેક્સિન લઈ મહામારી સામે જંગ જીતી અને લોકોને મહામારી થી બચાવવા માટેના પૂરતા પ્રયત્નો કરી અને આ મહામારી સામે લડવામાં મદદરૂપ થાય તેવી અપીલ કરી હતી.
આજે ઉપલેટામાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુર સુવા, પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ બારૈયા, પાલિકા સદસ્ય મનોજભાઈ નંદાણીયા, કારોબારી ચેરમેન જેન્તીભાઇ ગજેરા, શિક્ષણ સમિતિના સદસ્ય વિક્રમસિંહ સોલંકી, રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચા મહમંત્રી હરસુખભાઈ સોજીત્રા સહિતના આગેવાનોએ લીધી કોરોના વેક્સિન અને સાથે જ લોકોને પણ આ વેક્સિન લેવા અપીલ કરાઈ છે.