ઉપલેટા બ્રેકીંગ : શહેરમાં બજારોની દુકાનો જોવા મળી બંધ

ઉપલેટા બ્રેકીંગ
ઉપલેટા ચાર દિવસ લોકડાઉનમાં દુકાનોના શટરો બંધ
ઉપલેટા શહેરમાં બજારોની દુકાનો જોવા મળી બંધ
કોરોના સંક્રમણને અટકાવવા અને તેમની સામે જીત મેળવવા ઉપલેટા શહેરમાં સમર્થન
ઉપલેટા શહેરમાં વધી રહેલા કોરોના કેસોને લઈ ઉપલેટાની તમામ બજારોના વેપારીઓ દ્વારા 4 દિવસનું સંપૂર્ણ લોકડાઉનમાં જોડાયા
ઉપલેટાના પાનના ગલ્લા સહિતની તમામ વેપારીઓ દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણયમાં જોડાયા