કાંકરેજ : ઉણ રતનપુરા એસ્સાર.(ભાગ્યોદય )પેટ્રોલ પમ્પ પર લૂંટની ઘટના

સાંજના આશરે 7વાગ્યા આજુબાજુ ન્યુ મોડલ સ્વીફ્ટ વ્હાઇટ કલર ની ગાડી માં આવેલા આશરે 3જેટલા અજાણ્યા શકશો દવારા આસરે 14000/-. રૂપિયા ની લૂંટ ચલાવી ને ફરાર થઇ ગયા હતા.
થરા પોલીસ મથક માં જાણ કરતાં થરા પોલીસ તાત્કાલિ ઘટના સ્થળ ઉપર આવી ને cctv કેમેરા ની મદદ. થી ગુનો દાખલ કરી ને આગળ ની કાર્યવાહી કરશે અને લૂંટારો ઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા .