કાંકરેજ બ્રેકીંગ : નેકારીયા કેનાલમાં યુવકે લગાવી મોતની છલાંગ

કાંકરેજ બ્રેકીંગ
કાંકરેજના નેકારીયા કેનાલમાં યુવકે જમ્પ લાવ્યું
નર્મદા કેનાલ માંથી યુવકની લાશ મળી આવી
તરવૈયા ની મદદથી લાશને બહાર ઘાઢવામાં આવી
પી.એમ અર્થે થરા હોસ્પિટલમાં ખાસેડાઈ
યુવક થરા વાજેગઢ નો હદાજી શિવાજી ઠાકોર જાણવા મળ્યું
કેનાલમાં પડવાનું કારણ અકબંધ
થરા પોલીસ મથકે જાણ કરવામાં આવી