કાંકરેજ : શિહોરી ઓવર બ્રિજ પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો

ડીસા રાધનપુર નેશનલ હાઇવે રોડ પર આવેલા શિહોરી ઓવર બ્રિજ પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક ચક્કાજામ સર્જાયો અકસ્માત સર્જાતા બે લોકો ને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરવામાં આવી