ક્ચ્છ બ્રેકીંગ : દરિયાકાંઠેથી ઝડપાયેલા 150 કરોડના ડ્રગ્સનો મામલો

ક્ચ્છ બ્રેકીંગ
દરિયાકાંઠેથી ઝડપાયેલા 150 કરોડના ડ્રગ્સનો મામલો
ઝડપાયેલા આઠ પાકિસ્તાની શખ્સોને જખૌ બંદરે લવાયા
પાકિસ્તાની બોટમાંથી 30 કીલો હેરોઇન કબ્જે કરાયું
કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS નું સંયુક્ત ઓપરેશન
ડ્રગ્સનો માલ જખૌ આવતો હતો ત્યાં પોરબંદર સમીપે દરિયાકિનારે પકડાયો હતો