ખેડબ્રહ્મા બ્રેકિંગ : કલ્લેકા ગામના સીમાડામાં કુવો ખોદતા બે મજૂર દટાયા

ખેડબ્રહ્મા બ્રેકિંગ
ખેડબ્રહ્મા તાલુકાના કલ્લેકા ગામના સીમાડામાં કુવો ખોદતા બે મજૂર દટાયા
રાહત બચાવની કામગીરી ચાલુ
સમગ્ર તંત્ર ઘટનાસ્થળ પર
હીટાચી મશીન લગાવી બચાવ રાહતની કામગીરી ચાલુ
બે મજુર દટાયા હોવાની આશંકા
મજુરો નજીક કોઈ ગામના હોવાનો અહેવાલ સુત્રો દ્વારા
ખેડબ્રહ્મા વિભાગના નાયબ કલેક્ટર તથા મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા
મોડી રાત્રે બંને મજૂરોના મૃતદેહ બહાર નિકાળ્યા