ખેરગામ બ્રેકિંગ : આછવણી કેનાલમાં અજાણી મહિલાની લાશ મળી આવી

ખેરગામ બ્રેકિંગ
આછવણી કેનાલમાં અજાણી મહિલાની લાશ મળી
આછવણી માંથી પસાર થતી ઉકાઈ ડાબાકઠાં કેનાલમાં લાશ દેખાતા ચકચાર
ખેરગામ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી
લાશને કેનાલ માંથી બહાર કાઢી પોલીસે લાશનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી