જૂનાગઢ : કેશોદ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈ આખરી ઓપ

નગરપાલિકા 35 સીટ, તા પં 18 અને જિ. પં ની 4 સહિતની બેઠકો માટે યોજાશે મતદાન પાલીકાના 58 બુથ પર 105 ઉમેદવારાે જયારે તા પં અને જી પં 113 બુથ પર ક્રમશ: 58 અને 14 ઉમેદવારાે વચ્ચે ચુંટણી જંગ જામશે
કેશોદના સેવા સદન અને આઈ ટી આઈ ખાતે થી કર્મચારીઓ ઇ.વી.એમ લઈ ને રવાના થયા
પોલીસ સુરક્ષા સાથે એસટી બસ મારફત મતદાન મથકો પર ઇ.વી.એમ પોહચતાં કરવા કાર્યવાહી શરૂ
આવતી કાલે કાેરાેનાની ગાઇડલાઇન વચ્ચે સવારે 7 કલાકે શરૂ થનારા મતદાનમાં પાલીકાના 61632 અને તાલુકા અને જી પં. ના 98290 મતદારાે કરશે મતદાન