જૂનાગઢ બ્રેકીંગ : કેશોદ નગર પાલિકાની ચુંટણીમાં શાંતિ પૂર્ણ મતદાન

જૂનાગઢ બ્રેકીંગ
કેશોદ નગર પાલિકાની ચુંટણીમાં શાંતિ પૂર્ણ મતદાન
સવાર થી જ મતદારોમાં ભારે ઉત્સાહ
અસ્માં ચાવડા નામની મુસ્લિમ યુવતી એ નિકાહ પહેલાં કર્યું મતદાન
શાદી પ્રસંગે મંડપ માંથી સહેલીઓ સાથે મતદાન મથક પહોચી કર્યું મતદાન
તો કેશોદના ગંગા નગર માં બે EVM માં ખામી સર્જાતા મશીન બદલવું પડ્યું
તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરતા મતદાન શરૂ થયું
એકંદરે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગર પાલિકા ની ચુંટણીમાં શાંતિનો માહોલ
જિલ્લામાં ક્યાંય પણ અનિચ્છનીય ના સમાચાર નથી
કેશોદ સીટી તેમજ તાલુકા લેવલે સવારે 7 થી લઈ બપોરના 1.30 વાગ્યા સુધી નું 30.55%જેવું મતદાન થયેલ છે