જામકંડોરણા બ્રેકીંગ : તાલુકા પંચાયતની 16 સીટ માંથી 4 સીટ ભાજપની બિનહરીફ ચૂંટાઈ

જામકંડોરણા બ્રેકીંગ
રાજકોટ જીલ્લાના જામકંડોરણા માં આજરોજ તાલુકા પંચાયતની ચુંટણીનું યોજાયું મતદાન
જામકંડોરણામાં પ્રાથમિક શાળામાં મતદાન બુથ પર મતદાન યોજાયું
તાલુકા પંચાયતની 16 સીટ માથી 4 સીટ ભાજપની બિનહરીફ ચૂંટાઈ જામકંડોરણામાં કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા સાથે rdc બેંક ના ડિરેક્ટર લલિતભાઈ રાદડીયાએ કર્યું મતદાન